Monday, June 17, 2013

Each Person is Good,જો તેનામાં રહેલું સારાપણું તમે જોઈ શકતા હો તો→• 
તમારી વ્યક્તિની સારી બાબત શોધીને એનાં વખાણ કરી જોજો, 
પછી જો જો કે તેનામાં શું પરિવર્તન આવે છે. 
એક વાર કહી તો જુઓ કે You Are The Best & I Am Proud Of You,
માણસને સારો, ઉમદા અને પ્રેમાળ બનાવવાનો જાદુ તમારી પાસે છે જ, 
એને ક્યારેય અજમાવી તો જુઓ. બેસ્ટ નહીં હોય એ પણ ધ બેસ્ટ થઈ જશે...!!• • •